ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(a)$ જો $r > R$ હોય,તો કેન્દ્રથી દૂર જતાં $g$ ઘટે છે
$(b)$ જો $r < R$ હોય,તો કેન્દ્રથી દૂર જતાં $g$ ઘટે છે
$(c)$ પૃથ્વીના કેન્દ્ર પર $g$ શૂન્ય હોય છે
$(d)$ જો પૃથ્વી તેની ધરી પર ફરતી બંધ થઈ જાય તો $g$ ઘટે છે

  • A
    $(a)$ અને $(b)$
  • B
    $(a)$ અને $(c)$
  • C
    $(a), (b)$ અને $(c)$
  • D
    $(a), (b), (c)$ અને $(d)$

Explore More

Similar Questions

વનસ્પતિશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?

Nylon $2-$ Nylon $6$ એ શું છે?

જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે છે ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ $10 \ mm$ મર્ક્યુરી જેટલું ઘટે છે. દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ $0.2$ છે. જો બાષ્પ દબાણમાં ઘટાડો $20 \ mm$ મર્ક્યુરી કરવાનો હોય,તો દ્રાવ્યનો મોલ અંશ કેટલો હોવો જોઈએ?

પરિપથમાં બે કેપેસિટર $C_1$ અને $C_2$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. બિંદુ $A$ નું સ્થિતિમાન $V_1$ છે અને $B$ નું સ્થિતિમાન $V_2$ છે. તો બિંદુ $D$ નું સ્થિતિમાન કેટલું થશે?

વાહિનીઓ (Vessels) અને સાથી કોષો (Companion cells) કોની લાક્ષણિકતાઓ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo